સંક્રાંતિ ધાતુઓ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે.

  • A
    લાક્ષણિક ઇલેક્ટ્રોનીય રચનાને કારણે
  • B
    ઉચ્ચ લેટીસ ઉર્જાને કારણે
  • C
    જુદા જુદા ઓક્સિડેશન અવસ્થાઓને કારણે
  • D
    અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો. $Fe^{3+}$ આયન $Fe^{2+}$ આયન કરતા વધુ સ્થાયી છે કારણ કે

નીચેનામાંથી કયું તત્વ એમાલગમ બનાવતું નથી?

નીચેનામાંથી કયા તત્વોના સમૂહમાં $f$-ઇલેક્ટ્રોન હોતા નથી?

નીચેનામાંથી કયો આયન ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

$Fe^{2+}$, $Fe^{3+}$, $Cr^{2+}$ અને $Zn^{2+}$ માંથી, કયો આયન પોઝિટિવ બોરેક્સ બીડ કસોટી આપે છે અને તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo