જનીન વિકૃતિનો ટ્રાન્ઝિશન પ્રકાર ત્યારે થાય છે જ્યારે

  • A
    $GC$ ને $TA$ દ્વારા બદલવામાં આવે
  • B
    $CG$ ને $GC$ દ્વારા બદલવામાં આવે
  • C
    $AT$ ને $CG$ દ્વારા બદલવામાં આવે
  • D
    $AT$ ને $GC$ દ્વારા બદલવામાં આવે

Explore More

Similar Questions

રંગસૂત્રની સંખ્યામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે?

બિન-આયનીકરણ વિકિરણો સામાન્ય રીતે સજીવોમાં વિકૃતિઓ (mutations) પ્રેરે છે,તે છે:

પોઈન્ટ મ્યુટેશન (બિંદુ વિકૃતિ) નું ખૂબ જ જાણીતું ઉદાહરણ કયા રોગમાં જોવા મળે છે?

વિકૃતિઓ જે એકલ બેઈઝ પ્રતિસ્થાપનને સમાવિષ્ટ કરે છે,તે ....... દ્વારા પ્રેરિત થાય છે.

$DNA$ ની બેઈઝ જોડીનો લોપ કે ઉમેરો કયા પ્રકારની વિકૃતિ ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo