મનુષ્યમાં ટર્નર સિન્ડ્રોમ શેના કારણે થાય છે?

  • A
    ઓટોસોમલ એન્યુપ્લોઇડી
  • B
    લિંગી રંગસૂત્ર એન્યુપ્લોઇડી
  • C
    પોલિપ્લોઇડી
  • D
    પોઈન્ટ મ્યુટેશન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજન $(a - d)$ માં આજના હેક્ઝાપ્લોઇડ ઘઉંના રંગસૂત્રોની સંખ્યા યોગ્ય રીતે દર્શાવેલ છે?

આમાંથી કયો મેન્ડેલિયન વિકાર નથી?

$DNA$ ના ખંડનો લોપ અથવા ઉમેરો થવાથી શું થાય છે?

એક મનુષ્ય કે જેમાં $45$ રંગસૂત્રો છે અને માત્ર એક $X$ રંગસૂત્ર $(XO)$ ધરાવે છે,તે નીચેનામાંથી કઈ વિકૃતિથી પીડાય છે?

નીચેના લક્ષણોના આધારે રોગને ઓળખો:
$(1)$ ટૂંકી કદકાઠી અને નાનું ગોળ માથું.
$(2)$ ખાંચાવાળી જીભ અને આંશિક રીતે ખુલ્લું મોઢું.
$(3)$ હથેળી પહોળી અને લાક્ષણિક હથેળીની ગડી (palm crease).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo