વીસ ટિકિટો પર $1, 2, \dots, 20$ નંબર લખેલા છે. જો યાદચ્છિક રીતે ત્રણ ટિકિટો પસંદ કરવામાં આવે,તો $7$ અને $11$ નંબરવાળી ટિકિટો તેમાં હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{3}{190}$
  • B
    $\frac{1}{19}$
  • C
    $\frac{1}{190}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે પાસાઓને એકસાથે ફેંકતા,તેમનો સરવાળો $13$ મળે તેની સંભાવના કેટલી છે?

આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને નીચેના પ્રશ્નનો જવાબ આપો. એક પાત્રમાં $4$ લીલા,$5$ વાદળી,$2$ લાલ અને $3$ પીળા લખોટા છે. જો યાદચ્છિક રીતે $2$ લખોટા પસંદ કરવામાં આવે,તો બંને લાલ હોય અથવા ઓછામાં ઓછો $1$ લાલ હોય તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $A \subseteq B,$ તો $P\left( \frac{B}{A} \right) = $

એક ધન પૂર્ણાંક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેને $9$ વડે ભાગવામાં આવે છે. શેષ $1$ ન હોય તેની સંભાવના કેટલી છે?

$A$ એ $5$ શોટમાં $4$ વાર લક્ષ્યને વીંધી શકે છે,$B$ એ $4$ શોટમાં $3$ વાર લક્ષ્યને વીંધી શકે છે અને $C$ એ $3$ શોટમાં $2$ વાર લક્ષ્યને વીંધી શકે છે. ત્રણેય એક-એક શોટ મારે છે. ઓછામાં ઓછા બે શોટ લક્ષ્યને વાગે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo