$\varepsilon_1$ અને $\varepsilon_2$ $(\varepsilon_2 > \varepsilon_1)$ emf ધરાવતી બે બેટરીઓ અને અનુક્રમે $r_1$ અને $r_2$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતરમાં જોડવામાં આવી છે.

  • A
    $\varepsilon_{eq}$ એ આંતરિક અવરોધ $r_1$ અને $r_2$ થી સ્વતંત્ર છે.
  • B
    સમતુલ્ય emf $\varepsilon_{eq}$ એ $\varepsilon_1$ કરતા નાનું છે.
  • C
    સમતુલ્ય emf $\varepsilon_{eq} = \varepsilon_1 + \varepsilon_2$ દ્વારા આપવામાં આવે છે.
  • D
    બે કોષોનું સમતુલ્ય emf $\varepsilon_{eq}$ એ $\varepsilon_1$ અને $\varepsilon_2$ ની વચ્ચે છે,એટલે કે $\varepsilon_1 < \varepsilon_{eq} < \varepsilon_2$.

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ છે.

$E_1$ અને $E_2$ $emf$ ધરાવતા અને $r_1$ અને $r_2$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને સમાંતર જોડવામાં આવે છે. સમતુલ્ય સ્ત્રોતનો $emf$ અને આંતરિક અવરોધ કેટલો થશે?

$n$ સમાન કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે,જેમાં બે કોષો $A$ અને $B$ ની ધ્રુવીયતા ઉલટાવેલી છે. દરેક કોષનું $emf$ $E$ છે અને આંતરિક અવરોધ $r$ છે. કોષ $A$ અથવા $B$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે? $(n > 4)$

જ્યારે એક બેટરીને $16 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે અવરોધ પરનો વોલ્ટેજ $12 \ V$ છે. જ્યારે તે જ બેટરીને $10 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે તેના પરનો વોલ્ટેજ $11 \ V$ છે. બેટરીનો આંતરિક અવરોધ ઓહ્મમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo