બે બીકર $A$ અને $B$ જેમાં અનુક્રમે શુદ્ધ પાણી અને જલીય દ્રાવણ ભરેલા છે,તેને એક બંધ પાત્રમાં રાખવામાં આવે છે. સમય જતાં ધીમે ધીમે શું અવલોકન જોવા મળશે?

  • A
    બીકર $A$ માં પાણીનું સ્તર બીકર $B$ માં રહેલા દ્રાવણના સ્તર કરતા નીચું થઈ જશે.
  • B
    બીકર $A$ માં પાણીનું સ્તર અને બીકર $B$ માં દ્રાવણનું સ્તર અચળ રહેશે.
  • C
    બીકર $A$ માં પાણીનું સ્તર વધશે અને બીકર $B$ માં દ્રાવણનું સ્તર ઘટશે.
  • D
    બંને બીકરમાં સ્તર વધશે.

Explore More

Similar Questions

જ્યારે $2 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $20 \ mol$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શું હશે ($mm \ Hg$ માં)? $(P_1^{\circ} = 32 \ mm \ Hg)$

નીચેનામાંથી કયો એકમ દ્રાવણની સાંદ્રતાને તેના બાષ્પ દબાણ સાથે સંબંધિત કરવામાં ઉપયોગી છે?

એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનો $1:4$ મોલ ગુણોત્તર છે. $20^{\circ}C$ તાપમાને,શુદ્ધ પેન્ટેનનું બાષ્પદબાણ $440 \ mm \ Hg$ અને હેક્ઝેનનું બાષ્પદબાણ $120 \ mm \ Hg$ છે. બાષ્પ કલામાં પેન્ટેનનો મોલ અંશ કેટલો થાય?

Difficult
View Solution

$A$ અને $B$ ના પ્રવાહી મિશ્રણમાં,બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે? $(X_A = 0.4)$ આપેલ છે: $P_A^o = 100 \, mm \, Hg$ અને $P_B^o = 200 \, mm \, Hg$.

બાષ્પ દબાણમાં ઘટાડો કોના માટે સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo