$M$ અને $m$ દળના બે બ્લોક એકબીજા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. $F$ જેટલું બળ $M$ દળ પર $t$ સમયગાળા દરમિયાન સમક્ષિતિજ રીતે લાગે છે. બ્લોક્સ વચ્ચે કોઈ સાપેક્ષ સરકણ નથી તેમ ધારીને,બ્લોક્સ પર ઘર્ષણ દ્વારા થયેલું કાર્ય .......... છે.

  • A
    $\frac{F t}{2(M+m)}$
  • B
    $\frac{M+m}{m t^2}$
  • C
    $\frac{m F^2 t^2}{2(M+m)^2}$
  • D
    $\frac{F^2 t^2}{(M+m)}$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ તંત્રને ધ્યાનમાં લો. $8 \,kg$ દળ ધરાવતા બ્લોક $X$ પર એક સમક્ષિતિજ બળ $F$ લગાડવામાં આવે છે,જેથી તેની બાજુમાં રહેલ $2 \,kg$ દળ ધરાવતો બ્લોક $Y$ ગુરુત્વાકર્ષણને કારણે નીચે સરકે નહીં. સમક્ષિતિજ સપાટી અને બ્લોક $X$ ના તળિયા વચ્ચે કોઈ ઘર્ષણ નથી. બ્લોક $X$ અને $Y$ ની સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $F$ નું લઘુત્તમ મૂલ્ય ............ $N$ છે (ગુરુત્વપ્રવેગ $10 \,ms^{-2}$ લો).

$4 \, kg$ અને $5 \, kg$ ના બ્લોક્સ વચ્ચે ઘર્ષણાંક $0.2$ છે અને $5 \, kg$ ના બ્લોક અને જમીન વચ્ચે $0.1$ છે. સાચા વિધાનો પસંદ કરો.

બે બ્લોક ($m = 0.5\, kg$ અને $M = 4.5\, kg$) આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડા ઘર્ષણરહિત ટેબલ પર ગોઠવેલા છે. બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\frac{3}{7}$ છે. મોટા બ્લોક પર લગાવી શકાય તેવું મહત્તમ આડું બળ $F$ શોધો જેથી બ્લોક્સ એકસાથે ગતિ કરે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [$g = 9.8\, m/s^2$ લો]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m_A = 1\,kg$ અને $m_B = 3\,kg$ દળના બે બ્લોક $A$ અને $B$ ટેબલ પર રાખેલા છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $\mu_1 = 0.2$ છે અને $B$ તથા ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu_2 = 0.2$ છે. બ્લોક $A$ એ બ્લોક $B$ પર સરકે નહીં તે માટે $B$ પર લગાડી શકાતું મહત્તમ સમક્ષિતિજ બળ $F$ ........ $N$ છે. [$g = 10\,m/s^2$ લો]

$5 \,kg$ અને $3 \,kg$ દળના બે બ્લોક $A$ અને $B$ એક લીસી સમક્ષિતિજ સપાટી પર રહેલા છે,જેમાં $B$ એ $A$ ની ઉપર છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $A$ પર લગાડી શકાય તેવું મહત્તમ સમક્ષિતિજ બળ ($kg \,wt.$ માં) કેટલું હોય,જેથી $A$ અને $B$ વચ્ચે સાપેક્ષ સરક્યા વગર ગતિ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo