આકૃતિમાં બે કેપેસિટર દર્શાવેલ છે. દરેકને $V_0$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. જો કેપેસિટર $C$ ને $2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક વડે અને $2C$ ને $3$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક વડે ભરવામાં આવે,અને ત્યારબાદ કી બંધ કરવામાં આવે,તો કેપેસિટર $C$ પરનું અંતિમ વોલ્ટેજ કેટલું હશે?

  • A
    $\frac{3}{8} V_0$
  • B
    $\frac{3}{5} V_0$
  • C
    $\frac{2}{5} V_0$
  • D
    $V_0$

Explore More

Similar Questions

$12\,\mu F$ અને $500\, V$ નું સંયોજન બનાવવા માટે $2\,\mu F$ અને $250\, V$ ના કેટલા ન્યૂનતમ કેપેસિટર્સની જરૂર પડશે?

$10\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટર અને $200\, V$ ની બેટરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. સ્વીચ $S$ બંધ કર્યા પછી $AB$ માંથી કેટલો વિદ્યુતભાર વહેશે? ($\mu C$ માં)

નીચે આપેલ પરિપથમાં $C_1 = 20 \, \mu F$,$C_2 = 40 \, \mu F$ અને $C_3 = 50 \, \mu F$ છે. જો કોઈ પણ કેપેસિટર $50 \, V$ થી વધુ વોલ્ટેજ સહન કરી શકતું ન હોય,તો $X$ અને $Y$ વચ્ચેનો મહત્તમ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .......... $V$ છે.

સાચા વિધાનો ઓળખો:
$A$. કેપેસિટરોના શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સ હંમેશા જોડાણમાં રહેલા સૌથી નાના કેપેસિટન્સ કરતા ઓછું હોય છે.
$B$. જ્યારે કેપેસિટરની ચાર્જ થયેલી પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે છે, ત્યારે ડાયઇલેક્ટ્રિકના ઇન્સ્યુલેશન ગુણધર્મને કારણે વિદ્યુતભારોનું સ્થાનાંતર થઈ શકતું નથી.
$C$. કેપેસિટર પ્લેટનું ક્ષેત્રફળ વધારવું અથવા ડાયઇલેક્ટ્રિકની જાડાઈ ઘટાડવી એ કેપેસિટન્સ વધારવાની વૈકલ્પિક રીત છે.
$D$. બિંદુવત વિદ્યુતભાર માટે, વિદ્યુતભારના સ્થાન પર કેન્દ્રિત સમકેન્દ્રીય ગોળાકાર કવચ એ સમસ્થિતિમાન પૃષ્ઠો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસીટન્સ .....$\mu F$ જેટલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo