$2 C$ અને $6 C$ ના બે વિદ્યુતભારો એક નિશ્ચિત અંતરે રહેલા છે. જો દરેક વિદ્યુતભારમાં $-4 C$ ઉમેરવામાં આવે, તો શરૂઆતનું $12 \times 10^3 \,N$ બળ બદલાઈને કેટલું થશે?

  • A
    $4 \times 10^3 \,N$ (અપાકર્ષણ)
  • B
    $4 \times 10^2 \,N$ (અપાકર્ષણ)
  • C
    $6 \times 10^3 \,N$ (આકર્ષણ)
  • D
    $4 \times 10^3 \,N$ (આકર્ષણ)

Explore More

Similar Questions

$+Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓને $L$ લંબાઈના અવાહક દોરા વડે એક હૂક સાથે લટકાવવામાં આવ્યા છે. આ રચનાને અવકાશમાં લઈ જવામાં આવે છે જ્યાં ગુરુત્વાકર્ષણની અસર નથી. તો બે દોરાઓ વચ્ચેનો ખૂણો અને દરેક દોરામાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે?

$12$ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક તેલનું ટીપું $2.55 \times 10^{4} \; N \, C^{-1}$ ના અચળ વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવ્યું છે (મિલિકનનો તેલના ટીપાનો પ્રયોગ). તેલની ઘનતા $1.26 \; g \, cm^{-3}$ છે. ટીપાની ત્રિજ્યાનો અંદાજ લગાવો. $(g = 9.81 \; m \, s^{-2}; e = 1.60 \times 10^{-19} \; C)$

બે બિંદુવત વિદ્યુતભારો $+q_{1}$ અને $+q_{2}$ ને એકબીજાથી '$d$' જેટલા નિશ્ચિત અંતરે મૂકવામાં આવ્યા છે. આ બે વિદ્યુતભારોની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર $q_{3}$ એવી રીતે મૂકવો છે કે જેથી $q_{3}$ સંતુલનમાં રહે. આ બાબત

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર $q$ મૂલ્યના $12$ ધન વિદ્યુતભારોને સમાન અંતરે ગોઠવવામાં આવ્યા છે. કેન્દ્ર પર $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. જો $q$ વિદ્યુતભારોમાંથી એકને દૂર કરવામાં આવે,તો $Q$ પર લાગતું બળ કેટલું હશે?

એક ચોરસના ત્રણ શિરોબિંદુઓ પર ત્રણ સમાન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો $q_1$ અને $q_2$ વચ્ચે લાગતું બળ $F_{12}$ હોય અને $q_1$ અને $q_3$ વચ્ચે લાગતું બળ $F_{13}$ હોય,તો $\frac{F_{13}}{F_{12}} = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo