$9:4$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $13:6$
  • B
    $5:1$
  • C
    $25:1$
  • D
    $3:2$

Explore More

Similar Questions

પ્રકાશના ચાર એકવર્ણી અને સુસંબદ્ધ ઉદગમો,જે $\lambda$ તરંગલંબાઈના તરંગો સમાન કળામાં ઉત્સર્જિત કરે છે,તેમને $x$-અક્ષ પર $x = 0, d, 2d$ અને $3d$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ચારેય ઉદગમોમાંથી $+x$ અક્ષ પર દૂર આવેલા બિંદુ $P$ પર પહોંચતા તરંગોની તીવ્રતા લગભગ સમાન છે અને તે $I_0$ જેટલી છે. તો,

બે વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3 : 4$ છે. તો તેમની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

સમાન દિશામાં પ્રસરતા બે સમાન પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત $\delta$ છે. તેમના સંપાતીકરણ પછી પરિણામી તરંગની તીવ્રતા કોના પ્રમાણમાં હશે?

$16$ અને $9$ એકમ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવે છે. પરિણામી ભાતમાં પ્રકાશિત અને અપ્રકાશિત ભાગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

પ્રકાશના બિંદુવત ઉદગમ અને પડદા વચ્ચેનું અંતર $60 \ cm$ છે. જો આ અંતર વધારીને $180 \ cm$ કરવામાં આવે,તો પડદા પરની તીવ્રતા મૂળ તીવ્રતાની સરખામણીમાં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo