બે સમકેન્દ્રીય વાહક પાતળા ગોલીય કવચ $A$ અને $B$ જેની ત્રિજ્યાઓ $r_A$ અને $r_B$ $(r_B > r_A)$ છે,તેમને $Q_A$ અને $-Q_B$ $(|Q_B| > |Q_A|)$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર વિદ્યુતક્ષેત્ર કેવું હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$Q$ જેટલો કુલ વિદ્યુતભાર અને $R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ગોળા માટે,વિદ્યુતક્ષેત્ર $E$ ને ગોળાના કેન્દ્રથી અંતર $r$ ના વિધેય તરીકે આલેખવામાં આવે છે. ઉપરના વર્ણનને અનુરૂપ આલેખ કયો હશે?

એક ચાર્જ થયેલા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકાયેલા વિદ્યુતભારિત કણ પર $10 \; N$ નું બળ લાગે છે. જો કેપેસિટરની એક પ્લેટ દૂર કરવામાં આવે,તો તે કણ પર લાગતું બળ ...... $N$ થશે.

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ છે અને કોઈ બિંદુએ તે $E = 250 r \, V/m$ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $r$ એ ઉગમબિંદુથી બિંદુનું અંતર છે). ઉગમબિંદુ પર કેન્દ્રિત $20 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં સમાયેલ વિદ્યુતભારની ગણતરી કુલંબ $(C)$ માં કરો.

નીચે દર્શાવ્યા મુજબ બે અનંત મોટા સમતલ સમાંતર વાહક પ્લેટો ધ્યાનમાં લો. પ્લેટો પર સમાન રીતે $+\sigma$ અને $-2 \sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતો વિદ્યુતભાર છે. બે પ્લેટોની વચ્ચેના મધ્યબિંદુ પર મૂકવામાં આવેલા $+q$ બિંદુવત વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે?

નીચેનામાંથી કયો આલેખ $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાકાર વાહકને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્ર $E$ નો ગોળાના કેન્દ્રથી અંતર $r$ ના વિધેય તરીકે ફેરફાર દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo