બે સમકેન્દ્રીય પોલા ગોળાકાર કવચની ત્રિજ્યા $r$ અને $R$ $(R \gg r)$ છે. તેમના પર $Q$ જેટલો વિદ્યુતભાર એવી રીતે વહેંચાયેલો છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{Q(R+r)}{4 \pi \varepsilon_0(R^2+r^2)}$
  • B
    $\frac{Q(R^2+r^2)}{4 \pi \varepsilon_0(R+r)}$
  • C
    $\frac{Q}{4 \pi \varepsilon_0(R+r)}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

શુક્રકોષના એક્રોસોમમાં શું હોય છે?

$x \in \mathbb{R}$ માટે,$3 \cos (4x - 5) + 4$ નો વિસ્તાર કયા અંતરાલમાં છે?

$\mu$ વક્રીભવનાંક અને $A$ ખૂણા ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલનનો ખૂણો $A$ હોય,તો $\mu$ ના સંદર્ભમાં $A$ નું મૂલ્ય શું હશે?

આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

પાત્રમાં રહેલા પ્રવાહીના $200\,L$ કદમાં $0.004\%$ નો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો ........... $kPa$ છે. (પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ $= 2100\,MPa$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo