$50 \text{ cm}$ અને $40 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રી પાતળી વર્તુળાકાર રીંગોમાં દરેકમાંથી $3.5 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. જો બંને રીંગો એક જ સમતલમાં હોય,તો તેમના કેન્દ્ર પર બંને રીંગોને કારણે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $11 \times 10^{-7} \text{ T}$
  • B
    $22 \times 10^{-7} \text{ T}$
  • C
    $17 \times 10^{-7} \text{ T}$
  • D
    $8 \times 10^{-7} \text{ T}$

Explore More

Similar Questions

ગતિમાન વિદ્યુતભાર કયું ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે? સમજાવો.

$r$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. તારની અક્ષથી અનુક્રમે $\frac{r}{2}$ અને $3r$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે ચુંબકીય ક્ષેત્ર $B$ અને $B^1$ નો ગુણોત્તર $\left(\frac{B}{B^1}\right)$ શોધો.

નીચેનામાંથી કયો આલેખ પ્રવાહ ધરાવતા લાંબા સીધા તારથી અંતર $r$ સાથે ચુંબકીય પ્રેરણ $B$ ના ફેરફારને દર્શાવે છે?

આકૃતિમાં દર્શાવેલ કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

એક લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તારથી $0.2 \,m$ ના લંબ અંતરે $5 \times 10^{-5} \,T$ નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો શૂન્યાવકાશની પરમિયેબિલિટી $4 \pi \times 10^{-7} \,T \cdot m/A$ હોય, તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $A$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo