$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સ જ્યારે સમાન અંતરે રાખેલી વસ્તુ માટે વ્યક્તિગત રીતે વાપરવામાં આવે છે, ત્યારે $m_1$ અને $m_2$ મોટવણી સાથે પ્રતિબિંબ રચે છે. તો $f_1 / f_2$ શું થાય?

  • A
    $\frac{m_1(1-m_1)}{m_2(1-m_2)}$
  • B
    $\frac{m_1(1-m_2)}{m_2(1-m_1)}$
  • C
    $\frac{m_2(1-m_1)}{m_1(1-m_2)}$
  • D
    $\frac{m_2(1-m_2)}{m_1(1-m_1)}$

Explore More

Similar Questions

એક પાતળો દ્વિ-બહિર્ગોળ લેન્સ કાચ $(\mu = 1.50)$ નો બનેલો છે અને બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે. આપાત પ્રકાશનું કિરણ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર છે. લેન્સ તેને $L \ cm$ અંતરે કેન્દ્રિત કરે છે. તો $L = \dots$

એક સમાન-અંતર્ગોળ (equi-concave) લેન્સનો પાવર $-4.5 \ D$ છે અને તે $1.6$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે,તો લેન્સની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

બાયકોન્વેક્સ (બહિર્ગોળ) લેન્સ અને બાયકોન્કેવ (અંતર્ગોળ) લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર આકૃતિની મદદથી સમજાવો.

$\mu_1$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો એક દ્વિ-બહિર્ગોળ લેન્સ,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\mu_2$ અને $\mu_3$ વક્રીભવનાંક ધરાવતા બે પ્રવાહીઓમાં મૂકવામાં આવ્યો છે,જ્યાં $\mu_2 > \mu_1 > \mu_3$ છે. પ્રકાશનું એક પહોળું,સમાંતર કિરણપુંજ ડાબી બાજુથી લેન્સ પર આપાત થાય છે. આ લેન્સ શું ઉત્પન્ન કરશે?

Difficult
View Solution

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંક જેટલો જ હોય. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo