બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $400 ~K$ તાપમાને આદર્શ એકપરમાણ્વિક વાયુના સમાન મોલ રહેલા છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં વધારો $42 ~K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં વધારો કેટલો થશે ($~K$ માં)? $(\gamma = 5/3)$

  • A
    $25.2$
  • B
    $35$
  • C
    $42$
  • D
    $70$

Explore More

Similar Questions

અવકાશમાં, સમીકરણ $by + cz + d = 0$ એ કયા સમતલને લંબ છે?

બ્રાઉન રિંગ સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની પ્રાથમિક સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થા) કેટલી છે?

નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ અન્ય ત્રણ ઓક્સાઇડથી અલગ પડે છે?

નીચે આપેલા લોજિક સર્કિટ માટેનું ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) કયું છે?

નીચે આપેલા પરિપથમાં $PN$-જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચે મુજબના પોટેન્શિયલ માટે:
$(i) -10 \ V, -5 \ V$
$(ii) -5 \ V, -10 \ V$
$(iii) -4 \ V, -12 \ V$
$A$ અને $B$ વચ્ચેના અવરોધનો સાચો ચડતો ક્રમ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo