બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $11$ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{36}$
  • B
    $\frac{1}{6}$
  • C
    $\frac{5}{6}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $A \subseteq B,$ તો $P\left( \frac{B}{A} \right) = $

નોકરી માટે $13$ ઉમેદવારોમાંથી $5$ મહિલાઓ અને $8$ પુરુષો છે. નોકરી માટે $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની છે. પસંદ કરાયેલ વ્યક્તિઓમાંથી ઓછામાં ઓછી એક મહિલા હોય તેની સંભાવના કેટલી છે?

$A, B, C$ દ્વારા સમસ્યા ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{3}, \frac{2}{7}, \frac{3}{8}$ છે. જો ત્રણેય એકસાથે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે,તો તેમાંથી બરાબર એક વ્યક્તિ સમસ્યા ઉકેલે તેની સંભાવના કેટલી?

પાસાને બે વાર ફેંકતા સરવાળો $9$ મળે તેની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $8$ અથવા $8$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo