$CuSO_4$ અને $AgNO_3$ ધરાવતા બે વિદ્યુતવિભાજ્ય કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે જ્યાં સુધી પ્રથમ કોષમાં $1 \, mg$ કોપર જમા ન થાય. આ સમય દરમિયાન બીજા કોષમાં જમા થયેલ સિલ્વરનું પ્રમાણ આશરે ......... $mg$ છે [કોપર અને સિલ્વરના પરમાણ્વીય ભાર અનુક્રમે $63.57$ અને $107.88$ છે]

  • A
    $1.7$
  • B
    $3.4$
  • C
    $5.1$
  • D
    $6.8$

Explore More

Similar Questions

પીગળેલા $Al_2O_3$ માંથી $40.0 \ g$ $Al$ ઉત્પન્ન કરવા માટે ફેરાડેમાં કેટલી વીજળીની જરૂર પડે? ($Al$ નું પરમાણ્વીય દળ $= 27 \ g \ mol^{-1}$)

$1$ મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે,કેટલા કુલંબ અને કેટલા ઇલેક્ટ્રોન થાય?

કેથોડ પર જમા થયેલ સિલ્વરના એક તુલ્ય વજન માટે જરૂરી વિદ્યુતભાર કેટલો છે?

ફેરાડેનો વિદ્યુતવિભાજનનો $2^{nd}$ નિયમ જણાવે છે કે ઇલેક્ટ્રોડ પર જમા થયેલ પદાર્થનું દળ તેના શેના સમપ્રમાણમાં હોય છે?

કૉલમ જોડો :-
કૉલમ $I$ (રિડક્શન પ્રક્રિયા)કૉલમ $II$ (જરૂરી વીજભાર)
$(a)$ $1$ મોલ $MnO_4^-$ નું $Mn^{2+}$ માં$(p)$ $193000$ $C$
$(b)$ $1$ મોલ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં$(q)$ $289500$ $C$
$(c)$ $1$ મોલ $Sn^{4+}$ નું $Sn^{2+}$ માં$(r)$ $482500$ $C$
$(d)$ $1$ મોલ $Al^{3+}$ નું $Al$ માં$(s)$ $579000$ $C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo