એક દ્રાવણમાં બે સંતુલન,$AB \rightleftharpoons A^{+} + B^{-}$ અને $AB + B^{-} \rightleftharpoons AB_2^-$,એકસાથે જળવાયેલા છે,જેના સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ છે. દ્રાવણમાં $[A^{+}]$ અને $[AB_2^-]$ નો ગુણોત્તર

  • A
    $[B^{-}]$ ના સમપ્રમાણમાં છે
  • B
    $[B^{-}]$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • C
    $[B^{-}]$ ના વર્ગના સમપ્રમાણમાં છે
  • D
    $[B^{-}]$ ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,$AO_{2(g)} + BO_{2(g)} \rightleftharpoons AO_{3(g)} + BO_{(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $16$ છે. $1 \ L$ ના ફ્લાસ્કમાં પ્રક્રિયકો અને નીપજોના દરેકના એક મોલ લેવામાં આવે છે અને $T \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,જેથી સંતુલન સ્થપાય છે. $BO$ ની સંતુલન સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

ગ્લુકોઝનું $1 \, M$ દ્રાવણ નીચેના સમીકરણ મુજબ વિયોજન સંતુલન પ્રાપ્ત કરે છે: $C_6H_{12}O_6 \rightleftharpoons 6HCHO$. જો ફોર્માલ્ડિહાઈડમાંથી ગ્લુકોઝ બનવા માટેનો સંતુલન અચળાંક $6 \times 10^{22}$ હોય,તો સંતુલન સમયે $HCHO$ ની સાંદ્રતા કેટલી હશે?

$1098 \, K$ તાપમાને $1 \, L$ ક્ષમતાના બંધ પાત્રમાં $1 \, mole$ $O_{2(g)}$ અને $2 \, moles$ $SO_{2(g)}$ ને ગરમ કરવામાં આવ્યા. સંતુલન સમયે $1.6 \, moles$ $SO_{3(g)}$ જોવા મળ્યા. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ કેટલો હશે?

આલ્કલાઇન માધ્યમમાં,સલ્ફાઇડ આયન ઘન સલ્ફર સાથે પ્રક્રિયા કરીને પોલી-સલ્ફાઇડ આયનો બનાવે છે. $S$ અને $S^{2-}$ આયનોમાંથી $S_2^{2-}$ અને $S_3^{2-}$ ના સર્જન માટેના સંતુલન અચળાંક અનુક્રમે $1.7$ અને $5.3$ છે. $S_2^{2-}$ અને $S$ માંથી $S_3^{2-}$ ના સર્જન માટેનો સંતુલન અચળાંક ......... થશે.

Difficult
View Solution

લીસ્ટ-$X$ અને લીસ્ટ-$Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ-$X$ લીસ્ટ-$Y$
$(A)$ $A_{(g)} \rightleftharpoons B_{(g)} + \text{Heat}$ $(i)$ સંતુલન અચળાંક
$(B)$ $r_b/r_f$ $(ii)$ નીચા તાપમાને અનુકૂળ
$(C)$ $r_f/r_b$ $(iii)$ [સંતુલન અચળાંક]$^{-1}$
$(D)$ $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)}$ $(iv)$ $A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)} + D_{(g)}$
$(E)$ દબાણની અસર $(V)$ $\Delta n < 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo