બે ગેલ્વેનોમીટર $G_{1}$ અને $G_{2}$ ને સમાન કોણાવર્તન ઉત્પન્ન કરવા માટે અનુક્રમે $2 \ mA$ અને $3 \ mA$ પ્રવાહની જરૂર પડે છે. તો:

  • A
    $G_{1}$ અને $G_{2}$ સમાન રીતે સંવેદનશીલ છે.
  • B
    $G_{1}$ એ $G_{2}$ કરતા વધુ સંવેદનશીલ છે.
  • C
    $G_{1}$ એ $G_{2}$ કરતા ઓછું સંવેદનશીલ છે.
  • D
    $G_{2}$ ની સંવેદનશીલતા $G_{1}$ કરતા $\frac{3}{2}$ ગણી છે.

Explore More

Similar Questions

ગેલ્વેનોમીટરને એમીટર અથવા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે. નીચેનામાંથી કયા કિસ્સામાં મેળવેલ ઉપકરણનો અવરોધ સૌથી વધુ હશે?

નીચે દર્શાવેલ સર્કિટ આકૃતિઓ ($A, B, C$ અને $D$) માં,$R$ એ ઉચ્ચ અવરોધ છે અને $S$ એ ગેલ્વેનોમીટરના અવરોધ $G$ ના ક્રમનો અવરોધ છે. ગેલ્વેનોમીટરનો અવરોધ અને ફિગર ઓફ મેરિટ શોધવા માટેની અડધા કોણાવર્તનની પદ્ધતિ (half deflection method) ને અનુરૂપ સાચી સર્કિટ કઈ છે?

$100 \Omega$ અવરોધ ધરાવતા મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરને $0.1 \Omega$ ના શંટ અવરોધનો ઉપયોગ કરીને એમીટર તરીકે વાપરવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં મહત્તમ વિચલન પ્રવાહ $100 \mu A$ છે. પરિપથમાં કુલ પ્રવાહ શોધો જેથી એમીટર મહત્તમ વિચલન દર્શાવે. ($mA$ માં)

બે સસ્પેન્ડેડ કોઈલ ગેલ્વેનોમીટરના ચુંબકો સમાન શક્તિના છે જેથી તેઓ કોઈલના વિસ્તારમાં સમાન એકસમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પ્રથમ કોઈલ $a$ બાજુવાળા ચોરસ આકારની છે અને બીજી કોઈલ $\frac{a}{\sqrt{\pi}}$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર આકારની છે. જ્યારે કોઈલમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે પ્રથમ કોઈલ દ્વારા અનુભવાતા ટોર્ક અને બીજી કોઈલ દ્વારા અનુભવાતા ટોર્કનો ગુણોત્તર કેટલો હશે?

$40\,\Omega$ અવરોધ ધરાવતા $800\, mV$ રેન્જના મિલિવોલ્ટમીટરને $100\, mA$ રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,સમાંતર (શંટ) માં જોડવા પડતા અવરોધનું મૂલ્ય .............. $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo