બે ગેલ્વેનોમીટર $A$ અને $B$ ને $10$ કાપાનું સમાન કોણાવર્તન ઉત્પન્ન કરવા માટે અનુક્રમે $3\,mA$ અને $5\,mA$ પ્રવાહની જરૂર પડે છે. તો:

  • A
    $A$ એ $B$ કરતા વધુ સંવેદનશીલ છે
  • B
    $B$ એ $A$ કરતા વધુ સંવેદનશીલ છે
  • C
    $A$ અને $B$ સમાન રીતે સંવેદનશીલ છે
  • D
    $B$ ની સંવેદનશીલતા $A$ કરતા $5/3$ ગણી છે

Explore More

Similar Questions

સસ્પેન્ડેડ પ્રકારના મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં,ક્વાર્ટઝ સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે:

ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $60 \text{ division/A}$ છે. જ્યારે શંટનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે તેની સંવેદનશીલતા $10 \text{ division/A}$ થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $20 \ \Omega$ હોય,તો વપરાયેલ શંટનું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ અડધા કોણાવર્તનની રીત દ્વારા જાણવા માટે,$V$ $emf$ ધરાવતી બેટરી અને $R$ અવરોધનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરમાં $\theta$ કોણાવર્તન ઉત્પન્ન કરવામાં આવે છે. જો કોણાવર્તન ઘટાડીને $\theta/2$ કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર $S$ અવરોધનો શંટ જોડવામાં આવે,તો $G, R$ અને $S$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે?

વોલ્ટમીટર મુખ્યત્વે શેનું બનેલું હોય છે?

એક એમીટરમાં મુખ્ય પ્રવાહના $0.2\%$ જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય, તો એમીટરનો અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo