બે સમાન પ્રકાશના ઉદગમો $S_1$ અને $S_2$ સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ પ્રકાશના કિરણો વ્યતિકરણ દર્શાવશે જો

  • A
    તેમનો કળા તફાવત અચળ રહે
  • B
    તેમની કળાઓ યાદચ્છિક રીતે વિતરિત હોય
  • C
    તેમની પ્રકાશની તીવ્રતા અચળ રહે
  • D
    તેમની પ્રકાશની તીવ્રતા યાદચ્છિક રીતે બદલાતી રહે

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો કે જેમની તીવ્રતાનો ગુણોત્તર $n$ છે,તેના વડે વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. વ્યતિકરણ ભાતમાં,ગુણોત્તર $\frac{I_{max} - I_{min}}{I_{max} + I_{min}}$ કેટલો થશે?

Difficult
View Solution

પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમોના વ્યતિકરણના પરિણામે,ઊર્જા

વ્યતિકરણની ઘટનામાં :-
$(a)$ કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે
$(b)$ કુલ ઉર્જાનું સંરક્ષણ થતું નથી
$(c)$ માત્ર પ્રકાશિત શલાકાઓ જ રચાય છે
$(d)$ બે ઉદગમોની આવૃત્તિ સમાન હોય છે

બે સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) કહેવામાં આવે છે જો તેઓ તરંગો ઉત્પન્ન કરે જે

જો બિંદુવત ઉદગમ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo