$15 \, cm$ કેન્દ્રલંબાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા બે સમાન પાતળા બહિર્ગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં છે. લેન્સ વચ્ચેની જગ્યા $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

  • A
    $10$
  • B
    $101$
  • C
    $18$
  • D
    $11$

Explore More

Similar Questions

એક ઓપ્ટિકલ સાધનમાં વધુ મોટવણી મેળવવા માટે ત્રણ પાતળા લેન્સને એકબીજાના સંપર્કમાં મૂકીને જોડવામાં આવે છે. દરેક લેન્સની કેન્દ્રલંબાઈ $3 \,cm$ છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \,cm$ લેવામાં આવે, તો સામાન્ય ગોઠવણમાં લેન્સના સંયોજનની કુલ મોટવણી કેટલી થશે?

$6 \, D$ અને $-2 \, D$ પાવર ધરાવતા બે લેન્સને સંપર્કમાં મૂકીને એક સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$4 \,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સને તેમની અક્ષ પર $6 \,cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. એક વસ્તુને બહિર્ગોળ લેન્સની આગળ $8 \,cm$ અંતરે મૂકવામાં આવે છે. વસ્તુ અને તેના અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ($\,cm$ માં)?

એક વસ્તુ $AB$ ને $10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ $P$ ની ડાબી બાજુએ $15 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે છે. હવે બીજો બહિર્ગોળ લેન્સ $Q$, લેન્સ $P$ ની જમણી બાજુએ $15 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે છે. જો લેન્સ $Q$ ની કેન્દ્રલંબાઈ $15 \text{ cm}$ હોય, તો અંતિમ પ્રતિબિંબ . . . . . . છે.

બે પાતળા લેન્સ,જેમાંથી એકની કેન્દ્રલંબાઈ $+ 60 \ cm$ અને બીજાની કેન્દ્રલંબાઈ $-20 \ cm$ છે,તેમને સંપર્કમાં રાખવામાં આવે છે. સંયુક્ત કેન્દ્રલંબાઈ ........$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo