બે સમાન તાર $A$ અને $B$,જે દરેકની લંબાઈ $l$ છે,તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. તાર $A$ ને $R$ ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તાર $B$ ને $a$ બાજુવાળા ચોરસમાં વાળવામાં આવે છે. જો $B_A$ અને $B_B$ એ અનુક્રમે વર્તુળ અને ચોરસના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો હોય,તો ગુણોત્તર $\frac{B_A}{B_B}$ શું થાય?

  • A
    $\frac{\pi^2}{16}$
  • B
    $\frac{\pi^2}{8\sqrt{2}}$
  • C
    $\frac{\pi^2}{8}$
  • D
    $\frac{\pi^2}{16\sqrt{2}}$

Explore More

Similar Questions

$6 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને કારણે તેના કેન્દ્રથી $8 \text{ cm}$ દૂર અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $27 \mu \text{T}$ છે. પ્રવાહધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($\mu \text{T}$ માં)?

સીમિત વિદ્યુતપ્રવાહ ધારિત તારથી $r$ લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો.

ચુંબકીય ક્ષેત્ર રેખાઓના લક્ષણો જણાવો.

$i$ વિદ્યુતપ્રવાહ ધરાવતા લાંબા સીધા તારથી $r$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $0.4 \ T$ છે. તો $2r$ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($T$ માં)?

$0.1\, m$ ત્રિજ્યા ધરાવતી અને $1000$ આંટાવાળી વર્તુળાકાર કોઈલમાંથી $0.1\, A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo