$I_1$ અને $I_2$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો જે સમાન આવૃત્તિ ધરાવે છે,તે એક જ માધ્યમમાંથી એક જ સમયે એક જ દિશામાં પસાર થાય છે અને વ્યતિકરણ અનુભવે છે. ન્યૂનતમ અને મહત્તમ તીવ્રતાનો સરવાળો કેટલો થાય?

  • A
    $(I_1+I_2)$
  • B
    $2(I_1+I_2)$
  • C
    $(\sqrt{I_1}+\sqrt{I_2})$
  • D
    $(\sqrt{I_1}-\sqrt{I_2})$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં,$P$ અને $Q$ એ $20\, m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો છે. $P$ અને $Q$ વચ્ચેનું અંતર $5\, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ જેટલો આગળ છે. $A, B$ અને $C$ એ અવલોકનના ત્રણ અલગ બિંદુઓ છે,જે દરેક $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે છે. $A, B, C$ પર વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

વ્યતિકરણની ઘટનામાં:

વ્યતિકરણની ઘટના કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

બે સુસંબદ્ધ ઉદગમો જેની તીવ્રતાનો ગુણોત્તર $64: 1$ છે, તે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

$9: 1$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા પ્રકાશના કિરણોનું વ્યતિકરણ થાય છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo