$1 \, cm$ અને $3 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓ પર અનુક્રમે $-1 \times 10^{-2} \, C$ અને $5 \times 10^{-2} \, C$ વિદ્યુતભાર છે. જો તેમને વાહક તાર વડે જોડવામાં આવે,તો મોટા ગોળા પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $1 \times 10^{-2} \, C$
  • B
    $2 \times 10^{-2} \, C$
  • C
    $3 \times 10^{-2} \, C$
  • D
    $4 \times 10^{-2} \, C$

Explore More

Similar Questions

એક ચાર્જ થયેલા કેપેસિટરની ઉર્જા $U$ છે. હવે તેને બેટરીથી દૂર કરવામાં આવે છે અને પછી સમાંતરમાં અન્ય બે સમાન અનચાર્જ્ડ કેપેસિટર્સ સાથે જોડવામાં આવે છે. દરેક કેપેસિટરની ઉર્જા કેટલી હશે?

$C_1$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V_1$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે અને પછી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. $C_2$ કેપેસિટન્સ ધરાવતું અનચાર્જ્ડ કેપેસિટર $C_1$ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. પરિણામી પોટેન્શિયલ $V_2$ કેટલું હશે?

$20 \, \mu F$ અને $30 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને અનુક્રમે $30 \, V$ અને $20 \, V$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. જો સમાન રીતે ચાર્જ થયેલી પ્લેટોને એકબીજા સાથે જોડવામાં આવે,તો સામાન્ય પોટેન્શિયલ તફાવત કેટલો થશે ($, V$ માં)?

$50 \; pF$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $100 \; V$ ના સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને બીજા એક સમાન અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં થતો સ્થિત-વિદ્યુત ઉર્જાનો વ્યય $\dots \; nJ$ છે.

એક $10 \ \mu F$ કેપેસિટરને $50 \ V$ ના વિદ્યુત સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે અને બીજા એક વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે,સામાન્ય વિદ્યુત સ્થિતિમાન તફાવત $20 \ V$ બને છે. તો બીજા કેપેસિટરનું કેપેસિટન્સ ........ $\mu F$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo