બે અરીસાઓ $\theta^{\circ}$ ના ખૂણે એક બિંદુના $5$ પ્રતિબિંબ બનાવે છે. જ્યારે $\theta$ ને ઘટાડીને $\theta^{\circ}-30^{\circ}$ કરવામાં આવે ત્યારે મળતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે?

  • A
    $9$
  • B
    $10$
  • C
    $11$
  • D
    $12$

Explore More

Similar Questions

જો ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલો પર અરીસા હોય,તો ઓરડામાં રહેલા માણસના કેટલા પ્રતિબિંબ દેખાશે?

Difficult
View Solution

સ્ક્રીન $A$ થી $d$ અંતરે રહેલ પ્રકાશનો બિંદુવત સ્ત્રોત $S$,સ્ક્રીનના કેન્દ્ર પર $I_0$ જેટલી પ્રકાશની તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ત્રોતની પાછળ $d$ અંતરે એક સંપૂર્ણ પરાવર્તક અરીસો $M$ મૂકવામાં આવે,અને વસ્તુ તથા તેના પ્રતિબિંબને એકબીજા સાથે અસંગત (incoherent) ગણવામાં આવે,તો સ્ક્રીનના કેન્દ્ર પર તીવ્રતા શોધો.

Difficult
View Solution

જો એક નિરીક્ષક સમતલ અરીસાથી $6\;m/s$ ના વેગથી દૂર જઈ રહ્યો હોય,તો નિરીક્ષકની સાપેક્ષમાં પ્રતિબિંબનો વેગ ........$m/s$ હશે.

જ્યારે એક પ્રકાશનું કિરણ સમતલ અરીસા પરથી $30^{\circ}$ ના પરાવર્તન કોણ સાથે પરાવર્તિત થાય છે,ત્યારે પરાવર્તન પછી કિરણનો વિચલન કોણ $.....^{\circ}$ છે.

એક માણસ $15 \, m/s$ ની ઝડપે સમતલ અરીસા તરફ દોડે છે. અરીસાની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ ...... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo