બે સમાંતર મોટી પાતળી ધાતુની શીટ્સ સમાન ચિહ્ન ધરાવતી સમાન પૃષ્ઠ ઘનતા $\sigma = 26.4 \times 10^{-12} \ C/m^2$ ધરાવે છે. આ શીટ્સની વચ્ચે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $1.5 \ N/C$
  • B
    $1.5 \times 10^{-10} \ N/C$
  • C
    શૂન્ય
  • D
    $3 \times 10^{-10} \ N/C$

Explore More

Similar Questions

એક અનંત લંબાઈના ધન વીજભારિત સીધા તારની રેખીય વીજભાર ઘનતા $\lambda \text{ Cm}^{-1}$ છે. એક ઇલેક્ટ્રોન તારની લંબાઈને અક્ષ તરીકે રાખીને વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરે છે. તારથી વર્તુળાકાર પથની ત્રિજ્યા $r$ ના વિધેય તરીકે ઇલેક્ટ્રોનની ગતિઊર્જામાં થતા ફેરફારને યોગ્ય રીતે દર્શાવતો આલેખ કયો છે?

ધારો કે $\rho (r) = \frac{Q}{\pi R^4} r$ એ $R$ ત્રિજ્યા અને કુલ વિદ્યુતભાર $Q$ ધરાવતા નક્કર ગોળા માટે વિદ્યુતભાર ઘનતાનું વિતરણ છે. ગોળાના કેન્દ્રથી $r_1$ અંતરે આવેલા ગોળાની અંદરના બિંદુ $p$ માટે,વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુતક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો.

એક પોલા નળાકારની અંદર $q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $V-m$ એકમમાં $\phi$ હોય,તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ $V-m$ એકમમાં કેટલું હશે?

આકૃતિમાં કોઈ વસ્તુના કેન્દ્રથી અંતર $(r)$ ની સાપેક્ષે વિદ્યુતક્ષેત્ર $E(r)$ નો આલેખ દર્શાવેલ છે. તેથી,...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo