બે કણો $A$ અને $B$,જે શરૂઆતમાં સ્થિર છે,પરસ્પર આકર્ષણ બળ હેઠળ એકબીજા તરફ ગતિ કરે છે. જે ક્ષણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2v$ હોય,ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર $(CM)$ ની ઝડપ કેટલી હશે?

  • A
    શૂન્ય
  • B
    $v$
  • C
    $2.5v$
  • D
    $4v$

Explore More

Similar Questions

$8$ સમાન દડાઓને $3$ ભિન્ન પેટીઓમાં એવી રીતે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી એક પણ પેટી ખાલી ન રહે?

બે કેપેસિટર $C_1 = 2 \, \mu F$ અને $C_2 = 4 \, \mu F$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સર્કિટમાં જોડાયેલા છે. વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A - V_B)$ .....$V$ છે.

$HF$,$HCl$,અને $HBr$ ની બંધ વિયોજન ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં અંતર્ગત મહત્તમ ઘનફળ ધરાવતા શંકુની ઊંચાઈ કેટલી થાય?

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,એમીટરનું અવલોકન .............. $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo