બે પોલેરોઇડ $A$ અને $B$ ને અધ્રુવીભૂત પ્રકાશના કિરણના માર્ગમાં લંબરૂપે મૂકવામાં આવ્યા છે. આ બંનેની વચ્ચે ત્રીજો પોલેરોઇડ $C$,$A$ સાથે $30^o$ ના ખૂણે મૂકવામાં આવે છે. $B$ માંથી બહાર આવતા આપાત અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતાની ટકાવારી ........$\%$ છે.

  • A
    $2.8$
  • B
    $9.4$
  • C
    $15.3$
  • D
    $10.2$

Explore More

Similar Questions

સમતલ ધ્રુવીભૂત પ્રકાશને પોલેરોઇડમાંથી પસાર કરવામાં આવે છે. પોલેરોઇડ દ્વારા જોતા,જ્યારે પોલેરોઇડને પ્રકાશની દિશામાં એક સંપૂર્ણ પરિભ્રમણ આપવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું જોવા મળે છે?

પોલેરાઇઝર અને એનેલાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. જો $A$ કંપવિસ્તાર ધરાવતો પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થતો હોય,તો એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે?

$I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ બિંદુ $A$ પરથી વિખેરિત (scatter) થાય છે. આપેલા અવલોકનકાર દ્વારા અનુભવાતી પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એક પોલારોઈડમાંથી પસાર થાય છે. પોલારોઈડમાંથી જોતા જોવા મળે છે કે જ્યારે પોલારોઈડ પ્રકાશની દિશામાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે,ત્યારે નીચેનામાંથી શું અવલોકાય છે?

જ્યારે અજ્ઞાત ધ્રુવીભવન ધરાવતા પ્રકાશને પોલરોઇડ વડે તપાસવામાં આવે છે, ત્યારે તે $y$-અક્ષ પર મહત્તમ તીવ્રતા $I_0$ અને $x$-અક્ષ પર ન્યૂનતમ તીવ્રતા $\frac{2I_0}{3}$ દર્શાવે છે. $y$-અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે ( $x$-$y$ સમતલમાં) પાસ એક્સિસ ધરાવતા પોલરોઇડમાંથી પસાર થતી તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo