બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક ઝડપ સાથે જમીન પરના એક જ બિંદુથી સમક્ષિતિજ દિશા સાથે અનુક્રમે $(45^{\circ}-\alpha)$ અને $(45^{\circ}+\alpha)$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેમની દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{1-\tan \alpha}{1+\tan \alpha}$
  • B
    $\frac{1+\sin \alpha}{1-\sin \alpha}$
  • C
    $\frac{1-\sin 2 \alpha}{1+\sin 2 \alpha}$
  • D
    $\frac{1+\sin 2 \alpha}{1-\sin 2 \alpha}$

Explore More

Similar Questions

એક કણને જમીન પરથી $80 \,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. સમયગાળા $t=2 \,s$ થી $t=6 \,s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મૂલ્ય ....... $m/s$ છે. ($g=10 \,m/s^2$ લો)

Difficult
View Solution

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન બિંદુથી સમાન ઝડપે અનુક્રમે $60^\circ$ અને $30^\circ$ ના પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\pi/3$ ના ખૂણે ફેંકવામાં આવે છે,જે મહત્તમ ઊંચાઈ $Y$ પ્રાપ્ત કરે છે. જો બીજા પદાર્થને સમાન પ્રારંભિક વેગથી $\pi/6$ ના ખૂણે ફેંકવામાં આવે,તો તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?

એક દડો $A$ ને અમુક પ્રારંભિક ઝડપ $u$ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. સમાન દળ ધરાવતા બીજા દડા $B$ ને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે સમાન પ્રારંભિક ઝડપ $u$ સાથે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,દડા $A$ ની સ્થિતિઊર્જા અને દડા $B$ ની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? $(\sin 90^{\circ}=1, \sin 60^{\circ}=\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}, \sin 30^{\circ}=\cos 60^{\circ}=\frac{1}{2})$

$19.6 \,m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક દડાને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. જો પ્રક્ષેપણ બિંદુ અને જમીન પર અથડાતા બિંદુને જોડતી રેખા સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી હોય, તો દડાનો પ્રારંભિક વેગ કેટલો હશે ($\,m/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo