$400 \ \Omega$ અને $800 \ \Omega$ ના બે અવરોધોને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી $6 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. $400 \ \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $10,000 \ \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વોલ્ટમાં માપવામાં આવેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાં થતી ભૂલ આશરે કેટલી હશે?

  • A
    $0.01$
  • B
    $0.02$
  • C
    $0.03$
  • D
    $0.05$

Explore More

Similar Questions

નીપજ $(X)$ શું છે?

ઉચ્ચ શુદ્ધતા ધરાવતી કોપર ધાતુ શેના દ્વારા મેળવવામાં આવે છે?

$\int \frac{1+x+\sqrt{x+x^2}}{\sqrt{x}+\sqrt{1+x}} d x$ ની કિંમત શોધો.

એક ચોક્કસ સ્થળે,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતા $\sqrt{3}$ ગણો છે. તે સ્થળે ડીપ કોણ (angle of dip) કેટલો હશે....$^o$

જો પ્રક્રિયા $2 AB \rightleftharpoons A_2 + B_2$ માટે સંતુલન અચળાંક $49$ હોય,તો $AB \rightleftharpoons \frac{1}{2} A_2 + \frac{1}{2} B_2$ માટે સંતુલન અચળાંક શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo