બે જહાજો $A$ અને $B$ એક નિશ્ચિત બિંદુ $O$ થી એવા માર્ગે સીધા દૂર જઈ રહ્યા છે કે જેથી $\angle AOB$ હંમેશા $120^o$ રહે. એક ચોક્કસ સમયે,$OA = 8 \ km$,$OB = 6 \ km$ છે અને જહાજ $A$ એ $20 \ km/hr$ ની ઝડપે ગતિ કરે છે જ્યારે જહાજ $B$ એ $30 \ km/hr$ ની ઝડપે ગતિ કરે છે. તો $A$ અને $B$ વચ્ચેનું અંતર કયા દરે ($km/hr$ માં) બદલાઈ રહ્યું છે?

  • A
    $\frac{260}{\sqrt{37}}$
  • B
    $\frac{260}{37}$
  • C
    $\frac{80}{\sqrt{37}}$
  • D
    $\frac{80}{37}$

Explore More

Similar Questions

જો $x$ અને $y$ બે ચોરસની બાજુઓ એવી રીતે હોય કે $y = x - x^2$,તો પ્રથમ ચોરસના ક્ષેત્રફળની સાપેક્ષમાં બીજા ચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર કેટલો થાય?

$5 \ m$ લાંબી એક નિસરણી ઊભી દીવાલ સાથે ટેકવેલી છે. જો તેનો ઉપરનો છેડો $10 \ cm/s$ ના દરે નીચે સરકતો હોય,તો જ્યારે તેનો નીચેનો છેડો દીવાલથી $4 \ m$ દૂર હોય ત્યારે નિસરણી અને જમીન વચ્ચેનો ખૂણો કેટલા રેડિયન/સેકન્ડના દરે ઘટી રહ્યો હશે?

માછલીના ચોક્કસ જથ્થાનું વજન $W$ એ $W = nw$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $n$ એ જથ્થાનું કદ છે અને $w$ એ માછલીનું સરેરાશ વજન છે. જો $n$ અને $w$ સમય $t$ સાથે $n = 2t^2 + 3$ અને $w = t^2 - t + 2$ મુજબ બદલાતા હોય,તો $t = 1$ સમયે $t$ ની સાપેક્ષમાં $W$ ના બદલાવાનો દર શોધો.

એક વર્તુળની ત્રિજ્યા $2 \text{ cm/sec}$ ના દરે વધી રહી છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા $5 \text{ decimeters}$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર કેટલો હશે?

જો $t$ સેકન્ડમાં કણ દ્વારા કાપેલું અંતર $s$ મીટર $s = t^3 - 3t^2$ દ્વારા આપવામાં આવે,તો જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે કણનો વેગ $m/s$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo