$R$ ત્રિજ્યા ધરાવતા સમાન દ્રવ્યના બે નક્કર ગોળાઓ એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે. જો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ હોય,તો:

  • A
    $F \propto R^4$
  • B
    $F \propto R^3$
  • C
    $F \propto R^2$
  • D
    $F \propto R$

Explore More

Similar Questions

સમાન ઘનતા ધરાવતા $M_1$ અને $M_2$ દળના બે સમકેન્દ્રીય કવચ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. જ્યારે $m$ દળના કણને અનુક્રમે $A, B$ અને $C$ સ્થાનો પર મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતા બળો કેટલા હશે? (આપેલ છે: $OA = p, OB = q$ અને $OC = r$)

બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણબળ $1 \ N$ છે. જો બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો તેમની વચ્ચે નવું ગુરુત્વાકર્ષણબળ કેટલું લાગશે ($N$ માં)?

$8 \,kg$ દળ ધરાવતા બે પદાર્થોને સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A$ અને $B$ પર મૂકવામાં આવ્યા છે. $2 \,kg$ દળ ધરાવતો ત્રીજો પદાર્થ ત્રિકોણના મધ્યકેન્દ્ર $G$ પર મૂકવામાં આવ્યો છે. જો $AG=BG=CG=1 \,m$ હોય, તો $4 \,kg$ દળ ધરાવતા ચોથા પદાર્થને ક્યાં મૂકવો જોઈએ, જેથી $2 \,kg$ ના પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય થાય?

ચંદ્ર અને પૃથ્વીના કેન્દ્રો વચ્ચેનું અંતર $D$ છે. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં $81$ ગણું છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે?

Difficult
View Solution

સમાન દળ $m$ ધરાવતા બે કણો તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $R$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. દરેક કણની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo