યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $2500 \text{ Å}$ અને $3500 \text{ Å}$ તરંગલંબાઇના પ્રકાશના બે સ્ત્રોતોનો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે. બંને તરંગલંબાઇની ભાતની કયા ક્રમની શલાકાઓ એકબીજા પર સંપાત થશે?

  • A
    $1^{st}$ સ્ત્રોતની $3^{rd}$ ક્રમની અને $2^{nd}$ ની $5^{th}$ ક્રમની
  • B
    $1^{st}$ સ્ત્રોતની $7^{th}$ ક્રમની અને $2^{nd}$ ની $5^{th}$ ક્રમની
  • C
    $1^{st}$ સ્ત્રોતની $5^{th}$ ક્રમની અને $2^{nd}$ ની $3^{rd}$ ક્રમની
  • D
    $1^{st}$ સ્ત્રોતની $5^{th}$ ક્રમની અને $2^{nd}$ ની $7^{th}$ ક્રમની

Explore More

Similar Questions

જો ડબલ સ્લિટ પેટર્નમાં પ્રથમ મહત્તમ (maxima) અને પાંચમી ન્યૂનતમ (minima) વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લિટ્સ એકબીજાથી $0.15\,mm$ દૂર હોય તથા પડદો સ્લિટ્સથી $50\,cm$ દૂર હોય,તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં શોધો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, દરેક વ્યક્તિગત સ્લિટ દ્વારા ઉત્પન્ન થતી તીવ્રતા $I_0$ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર $2 \ mm$ છે. સ્લિટથી પડદાનું અંતર $10 \ m$ છે. પ્રકાશની તરંગલંબાઇ $6000 \ \mathring{A}$ છે. એક સ્લિટની સામે પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

યંગના બે સ્લિટના પ્રયોગમાં નીચેનામાંથી કઈ ઘટનાઓ જોવા મળે છે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $d$ છે. પડદો સ્લિટથી $D$ અંતરે છે. જો એક સ્લિટની બરાબર સામે પ્રકાશિત શલાકા (bright fringe) રચાતી હોય,તો તેનો ક્રમ $n$ કેટલો હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે બે પ્રકાશના તરંગો ત્રીજું ન્યૂનતમ (minimum) રચે છે,ત્યારે તેમની પાસે હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo