બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા પરીક્ષામાં બેઠા હતા. અનિલ પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.05$ છે અને આશિમા પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.10$ છે. બંને પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.02$ છે. અનિલ અને આશિમા બંને પરીક્ષા પાસ ન કરે તેની સંભાવના શોધો.

  • A
    $0.87$
  • B
    $0.13$
  • C
    $0.15$
  • D
    $0.98$

Explore More

Similar Questions

એક જથ્થામાં $12$ સારી પેન્સિલ,$6$ નાની ખામીવાળી અને $2$ મોટી ખામીવાળી પેન્સિલ છે. એક પેન્સિલ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ પેન્સિલ ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો દરેક પરિણામ સમાન રીતે સંભવિત હોય,તો પત્તું ચોકટનું ન હોય તેની સંભાવનાની ગણતરી કરો.

ધારો કે $S$ એ $5$ ઘટકોનો ગણ છે અને $P(S)$ એ $S$ નો ઘાતગણ દર્શાવે છે. ધારો કે $E$ એ ગણ $P(S) \times P(S)$ માંથી ક્રમયુક્ત જોડ $(A, B)$ પસંદ કરવાની ઘટના છે જેથી $A \cap B = \varnothing$ થાય. જો ઘટના $E$ ની સંભાવના $\frac{3^p}{2^q}$ હોય, જ્યાં $p, q \in N$, તો $p+q$ ની કિંમત શોધો.

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું કોર્ટ કાર્ડ એટલે કે ગલ્લો (jack),રાણી (queen) અથવા રાજા (king) હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો દરેક પરિણામ સમાન રીતે સંભવિત હોય,તો પત્તું હીરાનું હોય પણ એક્કો ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo