$q$ મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો $2d$ જેટલા અંતરે રહેલા છે. તેમની વચ્ચેના મધ્યબિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{1}{4\pi \varepsilon_0}$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_0} \cdot \frac{q}{d}$
  • D
    $\frac{1}{4\pi \varepsilon_0} \cdot \frac{2q}{d^2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગોને એકબીજાથી $d$ અંતરે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવી છે. બંને રીંગો પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે. બંને રીંગોના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a << r$ હોય તો) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

જો $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર $Q$ વિદ્યુતભાર એવી રીતે વહેંચાયેલો હોય કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે,તો તેમના સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા અને $Q$ વિદ્યુતભારિત વાહક ગોળાની અંદરના ભાગમાં કેન્દ્રથી $x$ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક પાતળા ગોલીય વાહક કવચ પર $q$ જેટલો વિદ્યુતભાર છે. કવચના કેન્દ્ર પર બીજો $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કવચના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા બિંદુ $P$ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo