બે ઉભી સમાંતર પ્લેટો આંશિક રીતે પાણીમાં ડૂબેલી છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પૃષ્ઠતાણ $T$ ને કારણે પાણી ઉપર ચઢે છે,પ્લેટોની પહોળાઈ $l$ છે અને કાચ સાથે પાણીનો સંપર્કકોણ $0^o$ છે. પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો.

  • A
    $\frac{{{T^2}l}}{{\rho g{d^2}}}$
  • B
    $\frac{{2{T^2}l}}{{\rho g{d^2}}}$
  • C
    $\frac{{{T^2}l}}{{2\rho g{d^2}}}$
  • D
    $\frac{{{T^2}l}}{{4\rho g{d^2}}}$

Explore More

Similar Questions

$1.00 \ mm$ ત્રિજ્યા ધરાવતી એક સાંકડી કાચની કેશળીને પારો ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવે છે. કેશળીની બહારના સામાન્ય સ્તરની સાપેક્ષમાં પારો કેટલા સ્તર નીચે ઉતરશે? $..... \ mm$
$[$પારાનું પૃષ્ઠતાણ $= 0.465 \ N/m$,પારાની ઘનતા $= 13.6 \times 10^3 \ kg/m^3$,કાચ સાથેનો સંપર્કકોણ $= 135^{\circ}$,$g = 9.8 \ m/s^2]$

કેશિકાની ત્રિજ્યા $2 \times 10^{-3} \,m$ છે. $6.2 \times 10^{-4} \,N$ વજન ધરાવતું પ્રવાહી કેશિકામાં રહી શકે છે. તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે $:-$

પૃથ્વીની સપાટી પર શિરોલંબ રાખેલી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશાકર્ષણ વિશે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો $:-$

$5\, mm$ અને $2\, mm$ વ્યાસ ધરાવતી $U$-ટ્યુબમાં $7 \times 10^{-2} \, N/m$ પૃષ્ઠતાણ ધરાવતું પાણી ભરેલું છે. સંપર્કકોણ શૂન્ય છે અને પાણીની ઘનતા $10^3 \, kg/m^3$ છે. જો $g = 10 \, m/s^2$ હોય,તો બંને નળીઓમાં પાણીના સ્તર વચ્ચેનો તફાવત કેટલો હશે?

Difficult
View Solution

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ ...... $g$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo