$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. જો કોઈ બિંદુએ પરિણામી તીવ્રતા $7I$ હોય,તો બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?........$^o$

  • A
    $0$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $120$

Explore More

Similar Questions

બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગોનું સ્થાનાંતર $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{2})$ છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $49:16$ હોય,તો પરિણામી મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $A$ પર શૂન્ય કળા તફાવત સાથે અને બિંદુ $B$ પર $\frac{\pi}{2}$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $A$ અને $B$ પર પરિણામી તીવ્રતાનો તફાવત ગણો. ($I$ માં)

Difficult
View Solution

જો બે વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $4: 3$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

રેડિયો તરંગો જે શિરોલંબ સાથે $\alpha$ ખૂણે આવે છે,તે રડાર દ્વારા પાણીની સપાટી પરથી પરાવર્તન પામીને અને સીધા પ્રાપ્ત થાય છે. પાણીની સપાટીથી એન્ટેનાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ જેથી તે મહત્તમ તીવ્રતા નોંધે? (તરંગલંબાઇ $= \lambda$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo