બે સીટીઓ $A$ અને $B$ અનુક્રમે $660 \ Hz$ અને $596 \ Hz$ ની આવૃત્તિના અવાજો ઉત્પન્ન કરે છે. તેમને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક શ્રોતા છે. હવે સીટી $B$ અને શ્રોતા સીટી $A$ થી દૂર $30 \ m/s$ ની ઝડપે ગતિ કરવાનું શરૂ કરે છે. જો અવાજની ઝડપ $330 \ m/s$ હોય,તો શ્રોતાને કેટલા બીટ્સ સંભળાશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

જ્યારે અવલોકનકાર $V_1$ વેગ સાથે સ્થિર ઉદગમ તરફ ગતિ કરે છે, ત્યારે ઉત્સર્જિત ધ્વનિની આભાસી આવૃત્તિ $F_1$ છે. જ્યારે અવલોકનકાર $V_1$ વેગ સાથે ઉદગમથી દૂર ગતિ કરે છે, ત્યારે આભાસી આવૃત્તિ $F_2$ છે. જો $V$ એ હવામાં ધ્વનિની ઝડપ હોય અને $F_1/F_2 = 2$ હોય, તો $V/V_1 =$

$18\, km/hr$ ની ઝડપે ગતિ કરતી સબમરીન $(A)$ નો પીછો $27\, km/hr$ ની ઝડપે ગતિ કરતી બીજી સબમરીન $(B)$ દ્વારા તેની વેગની દિશામાં કરવામાં આવી રહ્યો છે. $B$,$A$ ને શોધવા માટે $500\, Hz$ નો સોનાર સિગ્નલ મોકલે છે અને $v$ આવૃત્તિનો પરાવર્તિત અવાજ મેળવે છે. $v$ નું મૂલ્ય ... $Hz$ ની નજીક છે (પાણીમાં અવાજની ઝડપ $= 1500\, ms^{-1}$)

જ્યારે કોઈ અવલોકનકાર $V_1$ વેગ સાથે સ્થિર ઉદગમ તરફ ગતિ કરે છે,ત્યારે ઉત્સર્જિત અવાજની આભાસી આવૃત્તિ $F_1$ છે. જ્યારે અવલોકનકાર $V_1$ વેગ સાથે સ્થિર ઉદગમથી દૂર ગતિ કરે છે,ત્યારે આભાસી આવૃત્તિ $F_2$ છે. જો $v$ એ હવામાં અવાજનો વેગ હોય અને $\frac{F_1}{F_2} = 2$ હોય,તો $\frac{v}{V_1}$ ની કિંમત કેટલી થાય?

એક અવલોકનકાર $v_0$ વેગ સાથે સ્થિર ધ્વનિના ઉદગમ તરફ ગતિ કરે છે અને ઉદગમને ઓળંગ્યા પછી $v_0$ વેગ સાથે ઉદગમથી દૂર જાય છે. ધારો કે જે માધ્યમમાં ધ્વનિ તરંગો ગતિ કરે છે તે સ્થિર છે. જો $v$ એ ધ્વનિનો વેગ હોય અને $n$ એ ઉદગમ દ્વારા ઉત્સર્જિત આવૃત્તિ હોય,તો અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિઓ વચ્ચેનો તફાવત કેટલો હશે?

એક ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ $34 \, m/s$ ની ઝડપે ગતિ કરે છે. ટ્રેન વ્હિસલ વગાડે છે અને અવલોકનકાર દ્વારા નોંધાયેલ આવૃત્તિ $f_1$ છે. જો ટ્રેનની ઝડપ ઘટાડીને $17 \, m/s$ કરવામાં આવે,તો નોંધાયેલ આવૃત્તિ $f_2$ છે. જો ધ્વનિની ઝડપ $340 \, m/s$ હોય,તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo