સમાન લંબાઈ અને સમાન દ્રવ્યના બે તાર પર સમાન બળ લગાડવામાં આવે છે. જો તેમના દળનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $4:3$
  • B
    $3:4$
  • C
    $9:16$
  • D
    $16:9$

Explore More

Similar Questions

જો સ્ટીલ અને એલ્યુમિનિયમના તારની લંબાઈ,ત્રિજ્યા અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર અનુક્રમે $a, b, c$ હોય,તો તેમની લંબાઈમાં થતા વધારાનો અનુરૂપ ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને છેડેથી જોડીને ભાર લટકાવવામાં આવે છે. બે તારના દ્રવ્યોના યંગ મોડ્યુલસ $Y_{1}$ અને $Y_{2}$ છે. જો આ સંયોજન એક જ તાર તરીકે વર્તે,તો તેનો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો થાય?

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતી લાકડાની ગોળાકાર તકતીમાં બેસાડવામાં આવે છે. જો રીંગના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય, તો ધાતુની રીંગ જે બળથી વિસ્તરે છે તે શોધો.

$2 \ kg$ દળના એક બ્લોકને $2 \ m$ લાંબા ધાતુના તારના એક છેડે બાંધવામાં આવ્યો છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ $1.0 \ mm^2$ છે. તેને ઉર્ધ્વ વર્તુળમાં એવી રીતે ફેરવવામાં આવે છે કે જેથી સૌથી ઉંચા બિંદુએ તારમાં તણાવ શૂન્ય થાય. જો તારમાં મહત્તમ લંબાઈમાં વધારો $2 \ mm$ હોય, તો ધાતુનો યંગ મોડ્યુલસ કેટલો હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ ms^{-2}$)

જ્યારે ધાતુના તાર પર અનુક્રમે $T_1$ અને $T_2$ જેટલું તણાવ બળ લગાડવામાં આવે છે, ત્યારે તેની લંબાઈ $L_1$ અને $L_2$ માલૂમ પડે છે. તારની મૂળભૂત લંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo