ચોક્કસ પસંદગીના દબાણ હેઠળ,સજીવો સૌથી વધુ $A$ પ્રજનન વ્યૂહરચના તરફ ઉત્ક્રાંતિ પામે છે. કેટલાક સજીવો તેમના જીવનકાળમાં માત્ર $B$ વાર પ્રજનન કરે છે જ્યારે અન્ય સજીવો તેમના જીવનકાળમાં $C$ વાર પ્રજનન કરે છે. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$કાર્યક્ષમ,$B-$એકવાર,$C-$ઘણીવાર
  • B
    $A-$કાર્યક્ષમ,$B-$ઘણીવાર,$C-$એકવાર
  • C
    $A-$અકાર્યક્ષમ,$B-$ઘણીવાર,$C-$એકવાર
  • D
    $A-$અકાર્યક્ષમ,$B-$એકવાર,$C-$ઘણીવાર

Explore More

Similar Questions

વસ્તી ગીચતા (કદ) માપવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે?
$(a)$ સંખ્યા
$(b)$ જૈવભાર (Biomass)
$(c)$ પગલાંના નિશાન (Pug marks)
$(d)$ ઊંચાઈ

નીચેની આકૃતિ માનવવસ્તી માટે વય-પિરામિડોનું નિરૂપણ દર્શાવે છે. $P$,$Q$ અને $R$ કયા પ્રકારની વસતિ દર્શાવે છે?
$P \quad\quad Q \quad\quad R$

એક જ જાતિના સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચે આપેલા સજીવો દ્વારા ઉત્પન્ન થતી સંતતિની સંખ્યા અને કદના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$I -$ છીપ (Oysters),$II -$ પક્ષીઓ,$III -$ ગહન સામુદ્રિક માછલીઓ (Pelagic fishes),$IV -$ સસ્તનો
(ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ) $\quad$ (ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ)

વસ્તીના સભ્યો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo