મનુષ્યોમાં સામાન્ય શારીરિક સ્થિતિમાં,દર $100 \ ml$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને કેટલું $O_2$ પહોંચાડી શકે છે ($ml$ માં)?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $10$
  • D
    $2$

Explore More

Similar Questions

રુધિરમાં $O_{2}$ નો મોટો ટકાવારી હિસ્સો $(97 \%)$ RBCs દ્વારા વહન પામે છે. બાકીનો ટકાવારી હિસ્સો $(3 \%)$ $O_{2}$ કેવી રીતે વહન પામે છે?

$A$: માનવ રુધિરમાં હંમેશા $O_2$ કરતા $CO_2$ નું પ્રમાણ વધારે હોય છે.
$R$: $CO_2$ નો દ્રાવ્યતા ગુણાંક $O_2$ કરતા વધારે હોય છે.

રુધિર $CO_2$ નું વહન નીચેનામાંથી કયા સ્વરૂપે કરે છે?

$Hb$ ના એક અણુ સાથે કેટલા $O_2$ અણુઓ જોડાઈ શકે છે?

જો રુધિરનું $pH$ કૃત્રિમ રીતે $8$ કરવામાં આવે,તો શું થવાની સૌથી વધુ શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo