કઈ પરિસ્થિતિમાં પેશીઓમાં ઓક્સિહેમોગ્લોબિનમાંથી ઓક્સિજનનું વિયોજન થાય છે?

  • A
    ઓછું $pO_{2}$
  • B
    વધારે $pCO_{2}$
  • C
    વધારે $H^{+}$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

રુધિર દ્વારા શોષાયેલા $70\%$ કાર્બન ડાયોક્સાઇડનું ફેફસાં તરફ વહન ક્યા સ્વરૂપે થાય છે?

દરેક $100 \ ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે $.......$ $CO_2$ વાયુ વાયુકોષ્ઠોને પહોંચાડે છે $:$ ($ml$ માં)

ઓક્સિહિમોગ્લોબિન એક અસ્થાયી સંયોજન છે કારણ કે

શ્વસન દરમિયાન વાયુઓનું વહન કોના દ્વારા અને કેટલા પ્રમાણમાં થાય છે?

રૂધિરમાં મોટા ભાગની $CO_2$ નું વહન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo