પુષ્પોની એકલિંગીતા શું અટકાવે છે?

  • A
    સ્વ-ફલન (Autogamy),પરંતુ ગેઈટોનોગેમી (Geitonogamy) નહીં
  • B
    ગેઈટોનોગેમી અને પર-ફલન (Xenogamy)
  • C
    ગેઈટોનોગેમી,પરંતુ પર-ફલન નહીં
  • D
    સ્વ-ફલન અને ગેઈટોનોગેમી

Explore More

Similar Questions

$2.25 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. કણની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર શોધો (પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે). ($/8$ માં)

ટેસ્ટ-ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ કરે છે?

એક ન્યુક્લિયસ $_Z{X^A}$,$v$ વેગ સાથે $\alpha$-કણનું ઉત્સર્જન કરે છે. તો ડોટર ન્યુક્લિયસની રિકોઈલ ઝડપ કેટલી હશે?

નીચેનામાંથી કઈ આયનોની જોડી સમાન પેરામેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે?

$8\, eV$ ઉર્જા ધરાવતો ફોટોન $1.6 \times 10^{15}\, Hz$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ............. $eV$ છે $(h = 6.6 \times 10^{-34}\, Js)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo