પ્રતિવર્તી પ્રક્રિયા $H_2 + I_2 \rightleftharpoons 2HI$ માટે સંતુલન અચળાંકનો એકમ શું છે?

  • A
    $mol^{-1} \ L$
  • B
    $mol^{-2} \ L$
  • C
    $mol \ L^{-1}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના સંતુલન આપેલ છે:
$K_1 : N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$
$K_2 : N_2 + O_2 \rightleftharpoons 2NO$
$K_3 : H_2 + 1/2 O_2 \rightleftharpoons H_2O$
પ્રક્રિયા $2NH_3 + 5/2 O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે સંતુલન અચળાંક $K_1, K_2$ અને $K_3$ ના સંદર્ભમાં શું થાય?

$440 \ ^\circ C$ તાપમાને બંધ નળીમાં $2 \ mol$ $HI$ ને ગરમ કરતા સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં $22\%$ $HI$ નું વિયોજન થાય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c =$ ..........

નીચેની ત્રણ પ્રક્રિયાઓ $a, b$ અને $c$ માટે,સંતુલન અચળાંકો આપેલા છે:
$(i)$ $CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$ ; $K_1$
$(ii)$ $CH_{4(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + 3H_{2(g)}$ ; $K_2$
$(iii)$ $CH_{4(g)} + 2H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + 4H_{2(g)}$ ; $K_3$
નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચેના સંતુલન અચળાંકો આપેલા છે:
$N_{2} + 3 H_{2} \rightleftharpoons 2 NH_{3} ; K_{1}$
$N_{2} + O_{2} \rightleftharpoons 2 NO ; K_{2}$
$H_{2} + \frac{1}{2} O_{2} \rightleftharpoons H_{2} O ; K_{3}$
$2 \text{ mole } NH_{3}$ ના ઓક્સિડેશન દ્વારા $NO$ મેળવવા માટેનો સંતુલન અચળાંક શું છે?

$500 \, K$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} \longleftrightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_{c} = 0.061$ છે. કોઈ ચોક્કસ સમયે,વિશ્લેષણ દર્શાવે છે કે પ્રક્રિયા મિશ્રણનું બંધારણ $[N_{2}] = 3.0 \, mol \, L^{-1}$,$[H_{2}] = 2.0 \, mol \, L^{-1}$ અને $[NH_{3}] = 0.5 \, mol \, L^{-1}$ છે. શું પ્રક્રિયા સંતુલનમાં છે? જો ન હોય,તો સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo