$UV$ કિરણોના સંપર્કમાં આવતા,ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત $DNA$ કેવો રંગ દર્શાવશે?

  • A
    તેજસ્વી નારંગી રંગ
  • B
    તેજસ્વી લાલ રંગ
  • C
    તેજસ્વી વાદળી રંગ
  • D
    તેજસ્વી પીળો રંગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પ્રોબને કોષોના ક્લોનમાં તેના પૂરક $DNA$ સાથે હાઇબ્રિડાઇઝ થવા દેવામાં આવે છે?

બાયોરિએક્ટરમાં કઈ પ્રણાલી હાજર હોતી નથી?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ માં તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

ક્રોમોજેનિક સબસ્ટ્રેટની હાજરીમાં રીકોમ્બિનન્ટ બેક્ટેરિયા કેવા રંગની કોલોની આપે છે?

વનસ્પતિ કોષો પર ........... ના ઉચ્ચ વેગ ધરાવતા સૂક્ષ્મ કણોનો મારો ચલાવવામાં આવે છે,જે $DNA$ થી આવરીત હોય છે,આ પદ્ધતિને જીન ગન કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo