$90\,^{\circ}C$ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $1020\, torr$ છે. $0.1\, m$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $1000\, torr$ છે. દ્રાવકનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $100$
  • B
    $200$
  • C
    $150$
  • D
    $250$

Explore More

Similar Questions

$C_6H_6$,$CH_3OH$,$C_6H_5NH_2$ અને $C_6H_5NO_2$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $80 \, ^\circ C$,$65 \, ^\circ C$,$184 \, ^\circ C$ અને $212 \, ^\circ C$ છે. ઓરડાના તાપમાને કયું સંયોજન મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે?

$23^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $19.8 \ mm$ છે. જો $178.2 \ g$ પાણીમાં $0.1 \ mole$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે, તો પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

$1 \text{ kg}$ પાણીમાં $68 \text{ g}$ સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. $298 \text{ K}$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. આપેલ છે: $298 \text{ K}$ પર શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $= 18 \text{ mm Hg}$ અને દ્રાવકનો મોલ અંશ $(x_1)$ $= 0.9964$। ($\text{ mm Hg}$ માં)

જો $P^o$ અને $P$ અનુક્રમે દ્રાવક અને તેના દ્રાવણનું બાષ્પ દબાણ હોય અને $N_1$ અને $N_2$ અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ હોય,તો સાચો સંબંધ કયો છે?

$25\,^{\circ} C$ તાપમાને $CCl_{4}$ નું બાષ્પ દબાણ $143\, mm\, Hg$ છે. $0.5\, g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $65$) ને $100\, mL$ $CCl_{4}$ માં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. ($CCl_{4}$ ની ઘનતા = $1.58\, g / cm^{3}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo