બેન્ઝીન $(P^o = 120 \ torr)$ અને ટોલ્યુઈન $(P^o = 80 \ torr)$ ના દ્રાવણનું બાષ્પ દબાણ,જેમાં દરેકના $2 \ moles$ હોય,તે ......... $torr$ છે.

  • A
    $400$
  • B
    $200$
  • C
    $100$
  • D
    $50$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું ખોટું સ્વરૂપ છે?

$373 \ K$ તાપમાને ગ્લુકોઝના મંદ દ્રાવણનું બાષ્પદબાણ $750 \ mm \ of \ Hg$ છે. દ્રાવણની મોલાલિટી શોધો.

પાણીમાં મિથેનોલના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ:

$1 \ mol$ $\text{અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા } 36 \ g \text{ પાણીમાં બનેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે } \left(P_1^0 = 32 \ mm \ Hg\right) (mm \ Hg \text{ માં})?$

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo