કયા કુળના સભ્યોમાં વાહકપેશીપૂલો વલયાકારે ગોઠવાયેલા હોય છે?

  • A
    ઓર્કિડેસી (Orchidaceae)
  • B
    આઈરિડેસી (Iridaceae)
  • C
    યુફોર્બિએસી (Euphorbiaceae)
  • D
    લિલિએસી (Liliaceae)

Explore More

Similar Questions

પંચાવયવી,નિયમિત પુષ્પ,દ્વિસ્ત્રીકેસરી બીજાશય,ત્રાંસા પટલ (oblique septum) અને અનષ્ટિલા (berry) અથવા પ્રાવર (capsule) પ્રકારના ફળ એ કયા કુળની લાક્ષણિકતા છે?

$Atropa$ $belladonna$ (એટ્રોપા બેલાડોના) નું સાચું પુષ્પસૂત્ર કયું છે $:-$

સીમાંત જરાયુવિન્યાસ (Marginal placentation) શેમાં જોવા મળે છે?

Solanaceae કુળના નીચેનામાંથી કયા સભ્યમાં વિટામિન-$C$ ભરપૂર માત્રામાં હોય છે?

ફૂલેલા અક્ષવર્તી જરાયુ (axile placenta) પર અસંખ્ય ચમકતા અંડકો ધરાવતું દ્વિ-કોટરીય ત્રાંસું અંડાશય એ કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo