$Pistia$ માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

  • A
    ભૂસ્તારીકા (stolon)
  • B
    ભૂસ્તારી (offset)
  • C
    ઉપભૂસ્તારી (runner)
  • D
    અંતઃભૂસ્તારી (sucker)

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - વનસ્પતિ પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ જેવી કે કટિંગ (કાપવું) માં,પ્રજનન માટે વપરાતા વાનસ્પતિક ભાગમાં એક કે તેથી વધુ કલિકાઓ હોય છે.
વિધાન $II$ - વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ જેવી કે બડિંગ (કલિકા આરોપણ) માં,પ્રકાંડના વાનસ્પતિક ભાગમાં માત્ર એક જ કલિકા હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

નીચે પૈકી કેટલી વનસ્પતિઓમાં ગાંઠામૂળી (Rhizome) દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા,સુરણ,રામબાણ,પાનફુટી,કેળ,આદુ

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં મૂળની કલિકા (root bud) વાનસ્પતિક પ્રજનનમાં ભાગ લે છે?

કઈ વનસ્પતિમાં સુરીન $(Turion)$ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?

$Chlamydomonas$ માં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo